આપણી ભારતીય કળા માં ચોસઠ કળાઓ છે. જેમાં એક કળા છે 'સંગીત'.બાળકને પહેલેથી જ સંગીતનું શિક્ષણ પદ્ધતિસર આપવામાં આવે તો તેનો વિકાસ સરસ રીતે થઇ શકે છે. તેથી શરૂઆતથી ગાયન,વાદન અને નૃત્ય જેવી કળાઓનો વિકાસ પદ્ધતિસરનું થાય તે માટે આપણી શાળા માં 'સંગીત ક્લબ ' ની સ્થાપના કરવામાં આવી છે.જેમાં અમારો ધ્યેય બાળકોને પ્લેટફોર્મ મળે તે રહેશે.
Maximum Members :- 40
Club Working :- EM :-7:20 TO 8:20 a.m (MondayTo Wednesday)
GM :- 12:30 TO 1:30 p.m (Thursday To Saturday)
Maximum Members :- 20
Club Working :- EM :-7:20 TO 8:20 a.m (Monday& Tuesday)
GM :- 12:30 TO 1:30 p.m (Friday & Saturday)